બોલિવૂડ સેક્સીએસ્ટ,જાતને કુનેહ સાથે કેળવવી જાઈએ : અમાયરા દસ્તૂર

0
9

મુંબઈ,તા.૨
આશાસ્પદ અભિનેત્રી અમાયરા દસ્તૂર કહે છે કે બોલિવૂડ સેક્સીએસ્ટ છે. તમારે સતત તમારી જાતને સાચવીને કામ કરવાની કુનેહ કેળવવી જાઇએ.
હાલ ડિજિટલ પ્લેટફોર્મ પર ધ ટ્રીપની બીજી સીઝન કરી રહેલી અમાયરા કહે છે કે અત્યારે હું ઓલ ફિમેલ સ્ટાફ સાથે કામ કરી રહી છું એટલે એક પ્રકારની સલામતી અનુભવી રહી છું.’મારા સારા ઊછેર માટે મારી મમ્મીએ જાબ છોડી દીધી. મારી માસીઓએ મને પ્રેમથી મોટી કરી.
તમે એમ કહી શકો કે હું સતત મહિલાઓથી ઘેરાઇને મોટી થઇ છું. પરિવારના બહુ ઓછા પુરુષો મારી નિકટ આવ્યા છે. આ સંજાગોમાં મને મહિલા સશક્તિકરણ વ્યક્ત કરે એવા પ્રોજેક્ટસ્માં પહેલેથી વધુ રસ હતો.
તેણે વધુમાં કહ્યું કે વધુ મહિલાઓ હોય ત્યાં સતત મૈં મૈં તુ તુ થયા કરે અને મહિલાએા એકબીજાની સામે ઘૂરકિયાં કરે એવી જે વાતો મિડિયામાં પ્રગટ થાય છે એ અતિશયોક્તિ ભરેલી હોય છે. મારો અનુભવ તો એવો રહ્યો છે કે બધી મહિલાઓ હોય ત્યાં કામ કરવાનું વધુ સુરક્ષિત બની રહે છે.
ઊલટું ધ ટ્રીપના મારા સહકલાકારો અને મારી વચ્ચે છેક ૨૦૧૪થી બહનપણા છે અને અમારી વચ્ચે ખૂબ સારો સહકાર પ્રવર્તે છે. એકબીજા સાથે અહંક્લેશ થવાની કોઇ શક્યતા જ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY