વિરમગામ તાલુકા પંચાયત ની ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરીને અપક્ષ બોડી બનાવી અને પ્રમુખ બનેલ કમરૂદીનભાઇ વલીભાઇ સીદાણી તથા ઉપપ્રમુખ માધવીબેન જનકભાઇ પટેલ અને ભૂતપૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જાહીરુબેન કાયમુદીન સીદાણીને ભારતીય જનતા પાર્ટી એ બરતરફ કરવાનું નક્કી કર્યું?!
રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ
મો. 9898397487
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




