આપણે બધા દરરોજ ઘણા લોકો ને મળતા હોઈએ છીએ, પરંતુ તેમાંથી અમુક લોકો જ આપણા મિત્ર બને છે. જેને આપણે દરેક વાત જણાવીએ છીએ. ઘણીવાર એવું પણ બને કે આપણે કોઈ બાબતમાં અટકી જઈએ તો તેમાંથી યોગ્ય રસ્તો બતાવવા માટે આપણા મિત્રો આપણો સાથ આપે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે આપણે જેવું આપણા પાર્ટનર વિશે વિચારીએ છીએ કે આપણને કયા પ્રકારનું પાર્ટનર જોઈએ છીએ તેવી જ રીતે ઘણી વખત આપણે આપણા મિત્રો વિશે પણ આવું વિચારીએ છીએ. જો તમે એ બધું નથી જાણતા તો નીચે આપવામાં આવેલી બધી બાબતો પર ધ્યાન આપો.
હંમેશા સાથ આપતા મિત્રો
પુરુષ તો હંમેશા એવા મિત્રો ની તલાશ માં રહે છે જે તેમની સાથે મસ્તી કરે અથવા તેમની દરેક બાબત માં તેમનો સાથ આપે. આવું જ કંઈક મહિલાઓ સાથે પણ થાય છે, તેઓ પણ એવો મિત્ર ઈચ્છે છે જે હમેશાં તેમની સાથે રહે. આપણે એ વાતને નકારી નથી શકતા એ આપણે હંમેશા કોઈ પણ વાતને પોતાના મિત્રને જરૂર જણાવીએ છીએ. આવું પણ મહિલાઓ સાથે પણ થાય છે, તેઓ પણ એવા લોકોને પોતાનો મિત્ર બનાવવા માંગે છે જેમની સાથે તેઓ પોતાની દરેક બાબતો જણાવી શકે અને તેમની વાતને ધ્યાનથી સંભાળે.
વિશ્વાસપાત્ર મિત્ર
મહિલાઓ પોતાની વાતો હંમેશા કોઈને જલ્દી જણાવવાનું પસંદ નથી કરતી. કોઈ વ્યક્તિ કેટલો પણ તેમની પાસેથી વાત કઢાવવાની કોશિશ કરે પરંતુ તે સંપૂર્ણ વાત જણાવતી નથી અથવા તો જણાવવાથી મનાઈ ફરમાવી દે છે. એનો મતલબ એવો નથી થતો કે તે પોતાની વાત કોઈને જણાવવા નથી માગતી. મહિલાઓ પણ પોતાની વાતોને અથવા તો પોતાની ભાવનાઓને કોઈ વ્યક્તિ ને જણાવવા માંગે છે. પરંતુ તેઓને કોઇ પણ વ્યક્તિ સામે આવું કરવાથી ડર લાગે છે. એટલા માટે તેઓને એક મિત્રની તલાશ હોય છે જેની સાથે તેઓ પોતાની વાતો જણાવી શકે અને તેમનો મિત્ર તેમની આ વાતો સમજી શકે.
યોગ્ય રસ્તો બતાવનાર
એ વાત તો તમે પણ જાણતા હશો કે જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય અથવા તો કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય ત્યારે તમે તમારી પરેશાની કોઈ વ્યક્તિને જરૂરથી જણાવો છો. તમને એવું લાગે છે કે તે વ્યક્તિ તમને આ પરેશાનીમાંથી નીકળવાનો કોઈ રસ્તો બતાવશે. મહિલાઓને પણ આવા મિત્રો પસંદ આવે છે જેઓ તેમને તેમની કોઈપણ સમસ્યામાંથી નીકળવાનો રસ્તો બતાવે છે અને તેમની સાથે મિત્ર બનીને ઉભા રહે છે. આપણે હંમેશા મારા મિત્રોને પોતાના સાથીના રૂપમાં વકીલ માની લઈએ છીએ. કારણકે તેઓ આપણને આગળ શું પગલાં લેવા તેના વિશે જણાવે છે.
જે મહિલાઓને ખુશ રાખે
મહિલાઓને હંમેશા એ લોકો પસંદ આવે છે જેવો તેમને હંમેશા ખુશ રાખે અથવા હસાવતા રહે. જ્યારે તમે કોઈ ખરાબ મુડ સાથે તેમની પાસે પહોંચો તો તે તમારો મૂડ બદલી દે. એવું તમને ખૂબ જ હસાવીને તમારી પરેશાની દૂર કરવામાં તમારી મદદ કરે. મતલબ કે મહિલાઓ ઇચ્છે છે કે જ્યારે તેઓ પોતાના મિત્ર પાસે પહોંચે ત્યારે તેઓ તેમને હસાવવામાં મદદ કરે. જ્યારે તું મહિલાનું દિલ તૂટે છે તું તે સમયે તેમને સહારો આપવા માટે તેમનો મિત્ર તેમનું મૂડ બદલવામાં મદદ કરે.
તેમને સમજનાર મિત્ર
આપણે બધા આપણા જીવનમાં એવું જરૂરી નથી ઇચ્છતા હોઈએ છીએ કે આપણને સમજનાર કોઇ મળે. મહિલાઓને પણ આવા મિત્રો ખુબ જ પસંદ આવે છે જેઓ તેમની વાતોને કહ્યા વગર સમજી જાય. તેમની દરેક વાતનો તેમને ખ્યાલ આવી જાય. આપણે બધા જાણીએ છીએ કે સારા અને ભરોસાપાત્ર મિત્ર મળવા ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ આ પ્રકારના જે મિત્ર હોય છે તેને તમે તમારા સાચા મિત્રો માની શકો છો. મહિલાઓને સૌથી વધારે એવા મિત્રોની જરૂર હોય છે જેઓ તેમને સમજે અને તેમનો ભરોસો ન તોડે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


