સિડની,તા.૭
એરોન ફિન્ચની પાકિસ્તાન સામે સંયુક્ત આરબ અમિરાતમાં રમાનારી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોની આગામી શ્રેણી માટે આૅસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરાઈ હતી અને મિચ માર્શ તથા એલેક્સ કેરેય વાઈસ-કેપ્ટન તરીકે કામગીરી બજાવશે.
તાજેતરમાં આયોજક ઝિમ્બાબ્વે સામે ટી-૨૦ મેચોમાં આૅસ્ટ્રેલિયાની ટીમનું સુકાન સંભાળેલ ફટકાબાજ બેટ્સમેન ફિન્ચ આ પ્રકારની ક્રિકેટમાં હાલમાં સૌથી શ્રેષ્ઠ ફોર્મ અનુભવતો ખેલાડી છે, એમ ટીમના મૅનેજર જસ્ટીન લેન્ગરે કહ્યું હતું.
ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ દુબઈમાં ૨૪મી, ૨૬મી અને ૨૮મી આૅક્ટોબરે રમાશે.
આૅસ્ટ્રેલિયાની ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), મિચ માર્શ, એલેક્સ કેરેય, એશટન એગર, નેથન કોલ્ટર-નાઈલ, ક્રિસ લિન, નેથન લાયન, ગ્લેન મેક્સવેલ, બેન મેકડરમોટ, ડાર્સી શોર્ટ, બિલી સ્ટેનલેક, મિચ સ્ટાર્ક, એન્ડ› ટીઈ, એડમ ઝામ્પા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


