બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના ખમીદાણા ગામે કોમન સર્વિસ સેન્ટર ધરાવતા વી.એલ.ઇ શ્રી સરવૈયા જગદિશભાઇ દેવજીભાઇ દ્વારા ખમીદાણા ગામે ગ્રામ્ય રોકાણ અને બચત જાગૃતી સેમિનાર નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા નાણા બચત માટેની યોજનાઓ તથા વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમા સી.એસ.સી જીલ્લા મેનેજર વિપુલભાઇ દેશાણી દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


