રાણપુરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો-ગ્રામ પંચાયતની મીઠી નજર તળે વહીવટ.

0
37

એક બાજુ રાજ્યમાં ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવી રહ્યા છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર ગ્રામ પંચાયત ની મીઠી નજર તળે રાણપુરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે.

ખુદ ગ્રામ પંચાયત નો દરવાજો જ આખો ખુલે નહી તેવા દબાણો છે તથા ઘણા પંચાયતના સદસ્યો અને મીલીભગતવાળા પાકા બાંધકામ કરે છે પણ રાણપુરમાં તંત્ર હોઈ એવુ લાગતુ જ નથી જાણે પોપાભાઈનુ રાજ હોઈ એમ બધુ ચાલ્યા કરે છે રાણપુરના અનેક રસ્તાઓ ઉપર દબાણોએ માજા મુકી છે ત્યારે તાત્કાલિક દબાણો દુર કરી દાખલો બેસાડવા લોક લાગણી અને માંગણી છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY