ડેમ મા દર વષૅ ચોમાસા નુ વરસાદી પાણી સંગ્રહ થતુ નથી ત્યારે તંત્ર દ્રારા સત્વરે સમારકામ કરાવે તેવી ખેડૂતો ની માગ ઉઠવા પામી

હળવદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના ખેડુતોઓ નમૅદા કેનાલ પાણી અને ડેમ ના પાણી ના આધારિત ખેતી કરતા હોય છે પરંતુ હાલ તો નમૅદા કેનાલ અને ડેમ ઓ પણ પાણી વિના ખાલીખમ દેખાઈ છે ત્યારે હળવદ તાલુકા ના સુખપરગામની ખારી ડેમની અવદશા છે ડેમ મા પથ્થર ના ઢગલા અને ઠેર ઠેર માંટી ના ઢગ જોવા મળે છે અને ડેમ ની દિવાલ જજરીત હોવા થી પાણી નો સંગ્રહ થતો નથી ત્યારે સરકાર દ્રારા ખારી ડેમ ને ખોદકામ કરી ને સમાર કામ કરે તો વરસાદી પાણી નો સંગ્રહ થઈ શકે તો ખેડૂતો ને પિયત માટે પાણી મળે રહે
હળવદ તાલુકા ના છેવાડાના ના ઘણા બધા ગામો એવા છે કે ખેડૂતો ઓ નમૅદા કેનાલ અને ડેમ ના પાણી આધારિત ખેતી કરતા હોય છે ત્યારે હળવદ તાલુકા મા હાલ નમૅદા કેનાલ પાણી વિના ખાલીખમ રહેતા પશુઓ અને ખેડૂતો ઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે હળવદ તાલુકા ના સુખપર ગામની ખારી ડેમ ને ૨૪૬ હેકટર મા પથરાયેલો છે આ ડેમ મા વષો થી ચોમાસા નુ વરસાદી પાણી સંગ્રહ થતુ નથી કારણકે ડેમ ની દિવાલ જજરીત અને બિસ્માર હાલતમાં હોવાથી ડેમ મા પાણી નો સંગ્રહ થતો નથી અને ડેમ ની અંદર પથ્થર ના ઢગલા અને ઠેર ઠેર માંટી ના ઢગ જોવા મળે છે આ ખારી ડેમ મા ઘણા વષો થી સરકારી અધિકારીઓ આવતા નથી આમ હળવદ ના સુખપર ગામની ખારી ડેમ ની ઘણા વર્ષોથી અવદશા જોવા મળે છે ત્યારે સરકાર દ્રારા ખારી ડેમ ને ખોદકામ કરી ને સમાર કામ કરે તો વરસાદી પાણી નો સંગ્રહ થઈ શકે અને સુખપર કોયબા શકિતનગર સહીત ના ૩૦૦ જેટલા ખેડૂતોએ પિયત માટે પાણી મળે શકે આ અંગે ખેડૂત ભરતભાઈ નુરઅલીભાઈ જણાવ્યા પ્રમાણે કે સરકાર દ્વારા સુજલામ સુફલાફ જળ અભિયાન અંતર્ગત તળાવ અને ડેમ ઓ વરસાદી પાણી સંગ્રહ થઈ શકે તે માટે ઉડા ઉતારવા ની કામગીરી ચાલુ છે ત્યારે તંત્ર દ્વારા સુખપર ગામની ખારી ડેમ ને ખોદકામ કરી ને સમાર કામ કરાવે તેવી અમારા ખેડૂતો ની માગ ઉઠવા પામી છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



