ભરૂચના નેશનલ હાઈવે નંબર-૪૮ પર આવેલી અતિથિ રિસોર્ટની પાછળના ભાગે આવેલી પ્લાયની ફેક્ટરીમાં સોમવારના રાતે આગ લાગતાં ટેમ્પા સહિત અંદર રાખેલ લાકડાંની પ્લાયો બળીને ખાખ થઈ ગઈ હતી.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના વડદલા ગામની નજીક આવેલી રાજ પ્લાય નામની ફેક્ટરીમાં ગત સોમવારની રાત્રીના ૨ વાગ્યાના અરસામાં કોઈ કારણ સર ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતાં ત્યાંના સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી.આગનું સ્વરૂપ એટલું ભયાનક હતું કે, આગમાં ફેક્ટરીમાં ઉભેલ 407 ટેમ્પા સહિત લાકડાંની પ્લાયો બળીને ખાખ થઈ જવા ગઈ હતી.
આગની જાણ ભરૂચ નગરપાલિકા તથા જીએનએફસીના ફાયર વિભાગને કરવામાં આવતા બંનેવના લશ્કરોએ ઘટના સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં મોટું નુકસાન થયું હોવાની આશંકા લાગવાઈ રહી છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







