દિવાળી ટાણે એસીબી સતર્ક થતા રાજ્ય ની સરકારી કચેરીઓ માં સોપો પડ્યો!?

0
177

ગુજરાત રાજ્ય ની એન્ટી કરપ્સન બ્યુરો ની લાચિયા અધિકારીઓ પર બાજ નજર હોવાને કારણે રાજ્ય ની સરકારી કચેરીઓ માં દિવાળી ની મહામૂલી ભેટ સોગાદો ના રૂડા વ્યહવારો માં દેખીતી રીતે ઓટ આવી ગયા નું ચર્ચાય છે ત્યારે આજે અને આવતી કાલે સરકારી કચેરીઓ ચાલુ છે પણ આજે અમારા અખબાર ને ધ્યાને આવ્યું કે સરકારી કચેરીઓ ખાલી ખમ હતી માત્ર પટાવાળા જ એકકા દુક્કી સ્ટાફ સાથે નજરે પડ્યા હતા ત્યારે બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું કે સાહેબો બહાર વિઝીટ માં છે ,કઈ વિઝીટ કરી એતો જિલ્લા કલેકટર કે ગાંધીનગર વડી કચેરી પૂછે તોજ બહાર આવે ખરું!! બાકી એમ પણ લોકચર્ચા છે કે દિવાળી ની ભેટ લેવાની જગ્યા ઓફિસો ને બદલે અન્યત્ર રાખી સરકારી શિરસ્તો ચાલુજ રાખ્યો છે !? ત્યારે હવે એસીબી નો ટૂંકો સ્ટાફ કયાં કયાં પહોંચે એ પણ વાસ્તવિક વાત છે ટૂંકમાં જોનાર ની બે ને ચોરનાર ની ચાર એ ઉક્તિ સાચીજ પડે.

ધનંજય ઝવેરી 9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY