ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ શોધી જણાવેલ તેમજ હાલમાં ચાલી રહેલ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની હોય જે અનુસંધાને પાલેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભરૂચ શહેર ‘સી’ ડીવી. પો.સ્ટે. ગુરનં.૭૮૮/૨૦૧૬ પ્રોહી.એ.ક. ૬૬(૧)બી, ૬૫(એ)(એ),(ઇ)૮૧ મુજબના ગુનાના કામે પકડવાના બાકી આરોપી ઉપેન્દ્રભાઇ ગોપાલદાસ પટેલ ઉ.વ.૫૮, રહે. ડુંગળીપાળ, તલાવની પાળ પાસે, પાલેજ ની તપાસ કરતા ઘરે હાજર મળી આવતા આરોપીને તા.૦૮/૧૨/૧૮ ના કલાક- ૧૬:૩૦ વાગે અટક કરી ભરૂચ શહેરસીપો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





