ભરૂચ પોલીસ આંધેક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેરાર કાર્યવાહી કરવા સૂચના મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા નાઓના માગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં રોહી અંગેની રેડ કરતા અંકલેશ્વર કાગઝીવાડ ખાતે રહેતા સજ્જુ ઉર્ફે સુજાતખાન બશીરખાન પઠાણ ના જુના ધરે ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ બોટલ બંગ-૭૨૦ કિ.રૂ.૨૪૦,૦૦૦/- તથા કાચની બોટલ નંગ-૨૫૪૪ કિ.રૂ.૨,૫૪,૪૦૦/- ની નાની-મોટી કાચની કુલ બોટલ બંગ-૩૨૬૪ જેની કુલ કિ.ર. ૭૪,૯૪,૪૦૦/-તેમજ મોબાઇલ બંગ 0૪ મળી કુલ છિ. ૫૦00/- મળી કિ 3 ૪,૯૯૪૦૦/- નો કબ્જે કરી
આરોપીઓ (૧) બીસ્મીલાખાન બશીરખાન પઠાણ (૨)શબાનાખાતુંન બશીરખાન પઠાણ.(૩) ફાતિમાબીબી બાઝીમખાન પઠાણ (૪) વોન્ટેડ સજ્જુ ઉર્ફે સુજાતખાન બશીરખાન પઠાણ વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામા આવેલ છે
ઉપરોકત કામગીરી પોલીસ.ઇન્સ્પેક્ટર જે.જી.અમીન તથા પો
વાય.જી.ગઢવી એલસીબી ભરૂચ તથા સ્ટાફના અ.હે.કો ચળ્દ્રકાંત શંકરભાઇ બં.નં.૧૬૫૫,અજયભાઇ રણછોડભાઇ બં નં.૧૨૧૪ તથા અ.પો.કો દીલીપભાઇ ચંદુભાઇ બં.નં.898 , અ.હે.ડો મેહુલભાઇ જશંવતભાઇ બં ન ૧૩૦ તથા વુ-હે.કો વર્ષાબેન રમણભાઈ બં ૧૯૦૧ તેમજ અંકલેશ્વર શહેર પો.સ્ટે.ના પોસઈ કે.એચ.ગુથાર,પોસઈએમ.આર.શકોરીયા,હે.કો.અમરસિંહ, હે.કો. શાગરભાઇ , હે.કો પરેશભાઈ, પો.કો નિમેશભાઈ ચ એ *બીપીનચંદ્ર , પો.કો મહાવીરસિંહ, પો.કો કિશોરભાઈ, અ.હે.કો ‘રીનાબેન તથા વુપોકો પુષ્પાબેન દ્વારા કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




