ભુજ બી. ડીવી. પોલીસ દ્વારા ભાદરકા સોસાયટીમાંથી દારૂ સાથે એક ઈસમને પકડી પડાયો

0
311

ભુજ કચ્છ: પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડા નાઓએ પશ્વિમ કચ્છ ભુજ જીલ્લામા પ્રોહીબીશન તેમજ જુગા૨ની બદી નેસ્ટ નાબૂદ ક૨વા આપેલ સુચના સંદર્ભે તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન જુગારની બદી નેસ્ત નાબુદ ક૨વા હુકમ કરેલ તે અનુસંધાને આજરોજ પોલીસ ઈન્સ્પેકટર વી.કે. ખાંટ, પો.સબ ઈન્સ. એમ.કે. ચૌધરી,એ.એસ.આઈ. હિમંતસિંહ ચૌહાણ, જયદીપસિંહ ઝાલા,પોલીસ કોસ્ટેબલ અનિરૂધ્ધસિંહ જાડેજા,ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ જાડેજા નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન સાથેના પો.કો. ધમેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળેલ કે ભાદ૨કા સોસાયટી ખાતે ભાડુ આત તરીકે રહેતો કિશોરભાઈ ભવનભાઈ પ૨મા૨ નાઓ પોતાના કબજાના મકાનમાં ઈગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરેલ છે જે બાતમી આધારે પંચો રૂબરૂ બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ઈગ્લીશ દારૂનો નીચે જણાવેલ જથ્થો મળી આવેલ અને તે મજકુર ઈસમ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ ( ૧ ) કિશોરભાઈ ભવનભાઈ પ૨મા૨ રહે . શિવાજીનગર પ્લોટ – ૪૭ / બી અંજા૨ હાલે ૨હે.ભાદરડા સોસાયટી ભુજ. આરોપીના કબજામાંથી ભારતીય બનાવટનો રોયલ ચેલેન્જ૨ વિસ્કી ઈગ્લીશ દારૂની બોટલો નંગ – ૨૧ કિ.રૂ.૧૦૯૨૦ કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગૌતમ બુચિયા
9714065405

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY