મો.સા ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ

0
304

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમાનાઓ તરફથી મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને નાયબ પોલીસ આંધિક્ષક એલ એ ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અવાર નવાર અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરવા જણાવેલ જેથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ ચેકિંગ કામગીરી કરતા એક ઈસમ ઈરફાન સુભાન શેખ ભડારીની ચાલ, પોલીસ લાઈન પાછળ, ઝગડીયા મૂળ ૨હે,જમાઈ મહોલ્લો, કરબાતી વાડ,અંકલેશ્વર,ભરૂચ નો મો.સા નંબર જીજે 16 બીડી 6574 સાથે રાજપીપળા ચોકડી તરફથી આવતા તેને રોકી મો સા ના કાગળો/વાહન માલીક બાબતે ખરાઈ કરતા શંકાસ્પદ જણાયેલ જેથી તેે અટકાયત કરવામા આવેલ છે. આરોપીની વધુ પહપ૨છ કરી તેણે બતાવેલ જગ્યાઓએ ઝડતી કરતા ૧૪ જેટલા ટુ-વ્હીલર

તથા આશરે આઠેડ ટુ-વ્દીલરનો છુટો કરેલ સામાન (સ્પેરપાર્ટ) કબ્જે કરવામા આવેલ છે

સદરહુ આરોપીની પાસેથી મળી આવેલ મુદામાલ આધારે નીચે મુજબના ફુલ ગુનાઓ

શોધી કાઢવામા આવેલ છે

વણશોધાયેલ ગુનાઓની વિગત :

(૧) અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.ન 1 ૫૩/૧૫ ઈ.પી.કો કલમ ૩૭૬ મુજબ

(૨) અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.ન 1 ૪૩/૧૬ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૩) અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.નં 1 ૧ઝ૨/૧૭ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૪) અંક્લેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.નં 1 ૨૧૮/૧૭ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૫) અંક્લેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.તં 1 ૨૪૬/૧૭ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૬) અંકલેશ્વર શહેર પો.રટે ગુ.૨.નં 1 ૯/૧૮ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૭) અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ-૨ નં! ૧૯૪/૧૮ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૮) અંક્લેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.૦ં 1 ૨૧૧ /૧૮ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૯) અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.નં [ ૨૧૫/૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૧૦) અંકલેશ્વર શહેર પો.રે ગુ ર. 1 ૨૪૧/૧૮ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૧૧) અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર. 1 ૨૮૬/૧૮ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૧૨) અંકલેશ્વર શહેર પો.સ્ટે .ગુ .ર .નં.329/18 ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(13) ઝગડીયા પો.સ્ટે.ગુ.ર.નં.૧૨૪/૧૮ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબ ડિટેક્ટ થયેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY