ભરુચ ના સરદાર બ્રિજ પર અચાનક એક મારુતિ વાન મા આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

0
13

ભરૂચના જુના સરદાર બ્રિજ મંગળવાર રાત્રીના એક મારુતિ વાનમા આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી.બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

ભરુચ ના સરદાર બ્રિજ અંકલેશ્વર તરફ જતા એક કાર માં અચાનક આગ ભભૂકી ઉઠતા ગાડીમાં બેસેલા લોકોના જીવ તાળવે ચોંટી જવા પામ્યો હતો. સદનસીબે ગાડીમા બેસેલા લોકોની સમય સુચકતાના કારણે ગાડીમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી. આગ અંગેની જાણ કાર ચાલક ફાયર ફાઇટરોને કરતા ફાઇરફાઈટરો ઘટના સ્થળે પોહચી તાત્કાલિક સ્થળ પર આગ પર કાબુ મેળવી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY