કુંવરપરા ગ્રામપંચાયતના સરપંચે 14 સગર્ભા બેહનોને આપી મચ્છરદાની ભેટ

0
100

આવનારા બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરતા યુવા સરપંચની માનવતાભરી ભેટ

રાજપીપળા: કુંવરપરા ગ્રામપંચાયતના સરપંચ નિરંજનભાઈ વસાવા એ આજના ગ્લોબલ વોર્મિંગના માહોલમાં વારંવાર બદલાતી ઋતુ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારીમાં મચ્છરોનો વધુ ઉપદ્રવ હોય ત્યારે માસુમ બાળક બીમાર ના પડે એ માટે ચિંતા કરતા ગામના સરપંચ એવા નિરંજનભાઈએ ગામની 14 જેટલી સગર્ભા બહેનોને કુંવરપુરા ખાતે યોજાયેલ રશી કાર્યક્રમમાં મચ્છરદાનીનુ વિતરણ કરી આવનારા બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરી માનવતાભર્યું પગલું લઈ કોઈ પણ સ્વાર્થ કે રાજકારણ વિના મચ્છરદાની ભેટ આપતા ગ્રામજનોએ એમનું આ પગલું આવકાર્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY