ભરુચ કોલેજ કેમ્પસોમાં વિધાર્થી સંઘની ચૂંટણીઓ યોજાઈ હતી.

0
9

ભરુચ જિલ્લાની એમ કે ,જેપી કોલેજ તથા નર્મદા કોલેજોમાં બુધવારના રોજ વિધાર્થી સંઘની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં કોલેજ વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાના ઉમેદવાર વિધાર્થી નેતાને જીતાડવા અથાગ પ્રયત્નો કરી જીત અપાવી જીતની ખુશી મનાવી હતી.

ભારત દેશ માં કેટલાય પોલિટિકલ લોકો ની શરૂઆત પોતાના કોલેજ કાળ દરમિયાન કરતા હોય છે કોલેજ થી રાજનીતિ ની શરૂઆત કરી આગળ જઇ પોતાના વિસ્તાર તથા પોતાના દેશ નું શહેર ,દેશ નું પ્રતિ નિદ્ધત્વ કરતા હોય છે.ભરુચમાં પણ બુધવારે કોલેજો માં ચૂંટણીઓ યોજાય હતી જેમાં ABVP અને NSIU ની પેનલ માં થી પોતાના હરીફો ને ઉભા રાખી તેને જીતાડવા પ્રયાસો કર્યા હતા જે એમકે કોલેજ ખાતે ABVP માંથી સ્નેહાલી ગોહિલ અને NSUI માંથી ભાયજી ફરહીનબાનું ચૂંટણી જંગ માં ભાગ લીધો હતો જેમાં સ્નેહાલી ગોહિલ ને 24અને ફરહીન બાનું ને 8 મત મળતા કોલેજ પ્રસાશન એ સ્નેહાલી ગોહિલ ને એમ કે કોલેજ ના જીએસ તરીકે વિજેતા ઘોષિત કર્યા હતા.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY