શ્રી ભડિયાદ મુકામે સ્વ મનહરબા ની પવિત્ર કુખે જન્મેલ કુળદિપક IPS શ્રી રાજેન્દ્રસિંહજી (રાજભા)ને આજના દિને જન્મદિન ના ખુબખુબ અભિનંદન.

ભગવાન શ્રી દત્ત ની ભક્તિ માં લખાયેલ
છે કે
શ્રી દત્ત દત્ત ભવયોજક દત્ત દત્ત l
શ્રી દત્ત દત્ત ભવરોધક. દત્ત દત્ત ll
મનુષ્ય દેહ મળ્યો છે જેનું આયોજન
અને જીવન થકી કરેલ કર્મ ના ફળ રૂપે
ફરી જન્મ લેવો ન પડે તેવા ભવરોધક
શ્રી દત્ત જેમાં શ્રી કૃષ્ણ સમાયેલા છે
જેમણે શ્રીમદ ભગવત ગીતાજી માં
આત્મા ને અજન્મા કહ્યો છે તેવા આપના
પરમ આત્મા ને મારા વંદનસહ આજના દિને અભિનંદન.
આપ હંમેશા આપના માતૃશ્રી દ્વારા આપના માં સિંચાયેલ સદગુણોસભર રહો ,કર્મ નિષ્કામ કરો અને સૌના પ્રીતિપાત્ર બની દીર્ઘાયુ જીવન જીવો તેવી પરમ કૃપાળુ પરમાત્મા અને જગતજનની માં જગદંબા ને પાર્થના.
અત્રે પ્રસ્તુત છે દશેરા ના પવિત્ર દિને શ્રી રાજેન્દ્રસિંહજી ચુડાસમા IPS ના કાંડા નું કૌવત.
આપનો
ધનંજય ઝવેરી.9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




