ભરૂચ પોલીશ અધિક્ષક રાજેન્દ્રાસિંઠ ચુડાસમા તરફથી પ્રોહી/જુગારબી અજ્ઞામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુંસંધાને નાયબ પોલીસ ઓરધેક્ષક એલ.એ.ઝાલાના માગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પો.સ્ટે વિસ્તારમાં પો.કો. ધર્મેશભાઈ ૨મેશભાઈ બ.નં.૧૨૦ ની બાતમીના આધારે પ્રોહી. અંગેની વોચમાં ૨હી સામો૨ર ગામની સીમમાં એક ટાટા કંપનીનો ૪૦૭ ટેમ્પો પકડી તપાસ કરતા જેમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ અને ટેમ્પો મળી કુલ રૂ.2,47,600/- નો મુદ્દામાલ કબ્જે કરી તેમજ ટેમ્પો ચાલક ટેમ્પો મુકી નાશી જઈ જેથી તેઓના વિરૂધ્ધ પ્રોહી એકટ મુજબ કાયદેસર કાર્યવાહી ક૨વમા આવેલ છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



