ભરૂચની એક શાળાએ લોકોને સુરક્ષા અંગેની માહિતી આપતી પત્રિકાનું વિતરણ કર્યું.

0
316

દેશના દરેક વ્યક્તિને પોલીસ કે નગરપાલિકા કે દેશની અન્ય સુરક્ષા સમજાવી કે આપી શકે એ ઘણું મુશ્કેલ છે, માટે દરેક નાગરીકેમાં જાગૃતિ આવે તે હેતુસર FOR INDIA માં જોડાઇ અને જોડાવી સૌને સુરક્ષીત કરવા ઉન્નતિ શાળાના બાળકો દ્વારા પત્રિકા વહેંચી અપીલ કરી હતી.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભરૂચના નાગરિકોને જાગૃત કરવા વેઇક અપ ભરૂચ, એવર ટેક કરશો નહી. અકસ્માત ફ્રી ઇન્ડિયા માટે ટ્રાફિક સંબંધી જાગૃતિ, બહુમાળી મકાન(ટાવર) એપાર્ટમેન્ટ, બંગ્લોઝ,સોસાયટીના રહીશો માટે સાવચેતીના સૂચનો, વાહન ચોરી તથા વાહનમાંથી થતી ચોરી વિગેરે માટે શું સાવચેતી રાખવી તેમજ તેમ થાય તો પ્રથમ શું કરવું જેવી વિવિધ માહીતિ સભર એક પત્રિકા શહેરના તમામ નાગરીકોને વહેંચી સમજ આપી હતી. શાળાના વિદ્યાર્થીઓએ શક્તિનાથ,પાંચબત્તિ જેવા વિસ્તારોના જાહેર રોડ ઉપર આવતા જતા રાહદારી, દુકાનદારો, વાહન ચાલકોને પત્રિકાનું વિતરીત કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો જોડાયા હતા.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY