ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફ થી જીલ્લા મા જુગાર ની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સખ્ત સુચના મળેલ હોય જે અનુસંધાને ભરૂચ એલસીબી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચૌહાણ નાઓના માર્ગદર્શન હેઠળ
ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમ ના પોલીસ માણસો અંક્લેશ્વર વિસ્તાર મા પેટ્રોલીંગ મ! હતા દરમ્યાન અંક્લેશ્વર જીઆઇડીસી મા રાજપીપળા રોડ ઉપર આવેલ સારંગપુર ગામની બાપુનગર ખાતે પ્લોટ નં-૦૧ મા આવેલએ.આર.સ્ટીલની રૂમમાં જુગારધામ ચાલતુ તેવી બાતમી હકીકત એલ.સી.બી ના પો.કો. સરફરાજ મહેબુબભાઇ ને મળતા મળેલ બાતમી મુજબ ત્યાં રેડ કરતા જગ્યાના સંચાલક (૧) અબ્દુલરહીમ અબ્દુલગફાર ખાન રહે-રોયલ ઇન રેસીડન્સી, મ.નં-બી- ૨૦૨,જી.આઇ.ડી.સી એસ.ટી ડેપો સામે,અંક્લેશ્વર મુળ રહે-દાનુકૃહ્યા જી-બસ્તી, ઉત્તરપ્રદેશ નાઓ તથા બીજા ઇસમો જેમા(૨) મહંમદસલીમ મહંમદઅલી મલેક રહે- બાપુનગર ઇન્ડીયા માર્કેટ, મકાન નં-૨૭-૨૮,રાજપીપળારોડ શાંતીનગરની બાજુમા,સારંગપુર તા-અંક્લેશ્વર મુળ રહે-ફતેહાબાદ, જમનાગલી તા-ફતેહબાદ જી-ફીરોજાબાદ ઉત્તરપ્રદેશ(૩) અબ્દુલરહેમાન ફીરોઝ શેખ રહે.બાપુનગર, કરમા શર્મા ની રૂમમાં ભાડેથી,શાંતીનગર ની બાજુમા.રાજપીપળા રોડ સારંગપુર તા-અંક્લેશ્વર મુળ રહે-મદનપુર પોસ્ટ-ચીલ્લા જી-બાંદા ઉત્તરપ્રદેશ (૪) અફઝલ ઇક્તેખાર શેખરહે.હીફાઝતનગર, પ્લોટ નં-૨૫-૨૬, શાંતીનગર પાસે,રાજપીપળા રોડ, સારંગપુર તા-અંક્લેશ્વર મુળ રહે-જોગરી જી-મહુ ઉત્તરપ્રદેશ(૫) થામીન નુરઇસલામ બિશ્વાસ રહે.બાપુનગર,પ્લોટ નં-૦૧, એ.આર.સ્ટીલ ના રૂમમા, શાંતીનગર પાસે રાજપીપળા રોડ, સારંગપુર તા-અંક્લેશ્વર મુળ રહે-ચંદનપુર થાના-બારાસત જી-ઉત્તર
ચોવીસ પરગના પશ્રિમબંગાળ (૬) મહંમદયાસીન મહંમદહસન બિશ્વાસ રહે,બાપુનગર,પ્લોટ નં-૦૧, એ.આર.સ્ટીલના રૂમમા,શાંતીનગર પાસે રાજપીપળા રોડ, સારંગપુર તા-અંક્લેશ્વર મુળ રહે-પશ્રિમ ઇશાપુર થાના-બારાસત પોસ્ટ-નબપુલ્લી જી-ઉત્તરચોવીસપરગના પશ્રિમબંગાળ(૭) તુતામુલ્લા ઉસ્માનમુલ્લા રહે.બાપુનગર,પ્લોટ નં-૦૧, એ.આર.સ્ટીલ ના રૂમમા, શાંતીનગર પાસે રાજપીપળા રોડ, સારંગપુર તા-અંક્લેશ્વર મુળ રહે-પશ્રિમ ઇશાપુર થાના-બારાસત પોસ્ટ-નબપુલ્લી જી-ઉત્તરચોવીસપરગના પશ્રિમબંગાળ(૮) નુરઇસ્લામ અનીસ બિશ્વાસ રહે.બાપુનગર,પ્લોટ નં-૦૧, એ.આર.સ્ટીલ ના રૂમમા, શાંતીનગરપાસે રાજપીપળા રોડ, સારંગપુર તા-અંક્લેશ્વર મુળ રહે-પશ્રિમ ઇશાપુર થાના-બારાસત પોસ્ટ-નબપુલ્લી જી-ઉત્તરચોવીસપરગના પશ્રિમ બંગાળનાઓ ગે.કા રીતે પત્તા-પાના વડે રૂપિયા ની હાર જીત નોજુગાર રમતા રોકડા રૂપિયા ૦૧,૮૨,૩૦૫/-તથા જુગાર ના સાધનો તથા મોબાઇલ ફોન-૦૬ તથા ચાર વાહનો મળી કુલ કિં.રૂ.૦૯,૨૨,૩૦૫/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઉપરોક્ત તમામ વિરૂધ્ધ અંક્લેશ્વર જીઆઇડીસી પો.સ્ટે. મા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






