વિદેશી દારૂની અને મોબાઈલ મળી કુલ રૂ.37,000/- ના મુદ્દામાલ સાથે બે ને ઝડપી પાડતી ભરૂચ તાલુકા પોલીસ

0
8

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમજ તથા નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ નાઓ દ્વરા ભરૂચ જીલ્લામાં રોડ પ્રવૃતી નેસ્તનાબુદ કરવા
તથા આવી ગે.કા.પરવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવા આપેલ સુચના તેમજ જરૂરી માર્ગદર્શન હેઠળ આજરોજ બાવા રૂસ્તમ દરગાહ ઉર્સ તહેવાર નિમિત્તે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીદારથી હકીકત મળેલ કે ભરૂચ લીમડી ચોકમાં રહેતો મોહસીન સફીક કુંભાર નાઓ વિદેશી દારૂનો
જય્થો મનુબર ગામે નવી નગરીમાં રહેતા સહદેવભાઇ રમેશભાઇ વસાવાના ઘરમાં લાવી સંતાડેલ છે. જે બાતમી આધારે પ્રોહી રેડ કરતા (૧) મોહસીન સફીક કુંભાર રહે- લીંબડી ચોક ગાયત્રી મંદિર પાસે તા.જી. ભરૂચ (૨) સહદેવભાઇ રમેશભાઇ વસાવા રહે- મનુબર નવી નગરી તા.જી.ભરૂચ. નાઓને જોન માર્ટીન પ્રીમીયમ વ્હીસ્કી સીલ્વર સ્ટાર ડીસટ્રીલરી નાની દમણ માર્કાની ૩૭૫ મી.લી. ની પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો નંગ- ૧૪૪ કિ.રૂ. 35,000/- તથા બે સાદા મોબાઇલ કિ.રૂ. ૧૦૦૦/- મળી કુલ્લે-કિ.રૂ.૩૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ ભરૂચ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ॥ ૧૩/૨૦૧૯ પ્રોહી એકટ કલમ- ૬૫ એ,ઇ, ૮૧ મુજબનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY