મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બપોરથી રાત સુધી સુરતમાં

0
7

સુરત, તા.૩૦
મુખ્યંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આજે તા.૩૦/૧/૨૦૧૯ના રોજ બપોરે ૧.૩૦ વાગે સૂરત એરપોર્ટ પર આવી વડાપ્રધાનશ્રીના હસ્તે સૂરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનના ખાતમુહુર્ત પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૨.૫૦ વાગે રામપુરા સુરત ખાતે વિનસ હોસ્પિટલના નવનિર્મિત મકાનના લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપી નવસારીના દાંડી જવા રવાના થશે. સાંજે ૬.૧૦ વાગે સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર યુથ પ્રોગ્રામમાં હાજરી આપી ૮.૧૦ વાગે સુરત એરપોર્ટ પરથી અમદાવાદ જવા રવાના થશે.

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY