ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ. બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે ગુ..નં. / ૨૬/૨૦૧૯ IPC ૩૨૩,૫૦૪,૫૦૬ (૨) ૧૧૪ GP કત ૧૩૫ મુજબના ગુનામાં પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી સઈદ ઊર્ફે ભુરો S/o મુસ્તાક યુસુફ પટેલ હાલ રહે, 6-3, બિલ્ડીંગ નં-૨૪૦, રૂમ ને – ૧૪, અમરોલી આવાસ, કોસાડ, સુરત મુળ રહે, મનુબર ચોકડી, અહેમદનગર, ભરૂચનાને જીન્નત બેગ્લોઝ,જંબુસર બાયપાસ રોડ, ભરૂચ ખાતેથી તા. ૦૯/૧૨/૧૯ ના રોજ crPC કલમ- ૪૧(૧) આઇ મુજબ અટક કરી ભરૂચ શહેર બી ડીવી પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





