આચારસંહિતા લાગુ થયાના બીજા દિવસ પણ અંક્લેશ્વનું વહીવટી તંત્ર અમલ કરવામાં નિષ્ફળ …?!

0
15

મહાવીર ટર્નિંગ પાસે સરકારી જાહેરાતનું મસમોટું હોલ્ડિંગ્સ ફોટા સાથે યથાવત સ્થિતિમાં અડીખમ ઉભુ હોવા છતાં તંત્રની આંખે પાટા બાંધ્યા હોય એમ નજરઅંદાજ કરાયું કે અન્ય કોઈ રાજકારણ રમાયું એ બાબતે અનેક ચર્ચા ત્યારે લોકોના મુખે એકજ ચર્ચા કે અંકલેશ્વર માં આચારસંહિતાનો અમલ ક્યારે થશે ..?

>>> જોકે હાલ આચારસંહિતા હોય તેનો તંત્ર ભલે યોગ્ય અમલ ન કરતું હોય અમે અમલ કરવા માટે તસવીર ઝાખી જરૂર કરી છે.  

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY