MSW/BSW/BRS/MRS અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો ઉભી કરવા રજુઆત

0
56

MSW/BSW/BRS/MRS અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો ઉભી કરવા મુખ્યમંત્રી સાહેબ ને સામાજિક કાર્યકર નરેન્દ્ર મકવાણા દ્વારા પત્ર લખીને રજુઆત કરવામાં આવી.

MSW/BSW/BRS/MRS અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માટે નોકરી માટેની આવતી જાહેરાતો સોશ્યલ મિડીયા ના માધ્યમથી MSW/BSW/BRS/MRS અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ સુધી પોહચાડે છે. વોર્ટસપમાં ઘણા ગ્રુપો તથા ફેસબુક પેઈઝના માધ્યમથી નોકરીની આવતી જાહેરાતો વિદ્યાર્થીઓ સુધી પોહચાડે છે. આ નોકરીની જાહેરાતો થકી ઘણા વિદ્યાર્થીઓને નોકરી પણ મળી છે. MSW/BSW/BRS/MRS અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિભાગોમાં નોકરીની નવી તકો ઉભી કરવા થોડા સમય પહેલા સામાજિક કાર્યકર નરેન્દ્ર મકવાણા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ ને પણ પત્ર લખી આ બાબતે રજુઆત કરી હતી. અને MSW/BSW/BRS/MRS અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓના હક માટે લડી રહ્યાં છે. સોશ્યલ મિડીયાનો સારો ઉપયોગ કરી ઘણી બીજી સારી માહીતી લોકો સુધી પોહચાડે છે.

મકવાણા નરેન્દ્ર મહુવા
9909067458

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY