ગુ. રા. મા. વા. વ્ય. નિગમ ભાવનગર વિભાગની એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ ની મંજુરી અન્વયે ભાવનગર વિભાગ હેઠળનાં વિભાગીય કચેરી યંત્રાલય ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા, ગારીયાધાર, બરવાળા, બોટાદ, ગઢડા ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અને સુધારેલ એક્ટ મુજબ ઓક્ટો-૨૦૧૮ નાં ભરતી સત્ર માટે ઈલેકટ્રીશન, મીકેનીક ડીઝલ, એમ. એમ. વી, પાસા તેમજ કોપા ટ્રેડના માન્ય એપ્રેન્ટીસોની ભરતી કરવાની હોઈ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૩૧ ઓગષ્ટ સુધીમાં (ઓફીસ સમય દરમ્યાન) એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ રૂપિયા ૦૫/- ની કિંમતનું નિયમ મુજબ અરજી પત્રક ૧૧ થી ૧૪ કલાક સુધીમાં વિભાગીય કચેરી, પાનવાડી, એસ. ટી. ભાવનગર ખાતે થી મેળવી તા. ૩૧ ઓગષ્ટ સુધીમાં ૧૧ થી ૧૪ કલાક સુધીમાં સંપુર્ણ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો તેમજ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂમા પરત જમા કરી આપવા તથા વધુ માહિતી માટે વિભાગીય કચેરી એસ. ટી. ભાવનગર નો સંપર્ક કરવો એપ્રેન્ટીસ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે સમય મર્યાદા બહાર મળેલ કોઈ અરજી ફોર્મ સ્વીકારવામા આવશે નહિ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



