કુંભારવાડા મા છેલ્લા દોઢ વર્ષથી બિસ્માર માર્ગ ના કારણે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતનાઓએ ચકકા જામ કર્યા

0
269

કુંભારવાડા પીપર થી કુંભારવાડા સર્કલ સુધીનો રોડ છેલ્લા દોઢ વર્ષથી બિસ્માર હાલતમાં છે ત્યા ના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અવર નવાર રજુઆત કરવા છતા કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા ન હતા તથા ભોપાભાઈ દ્વારા બે વાર કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પણ આપવામાં આવ્યા હતા છતા પણ કોઈ એક્શન લેવામાં આવ્યા ન હતા

જેથી આજરોજ પૂર્વ કોર્પોરેટર ભોપાભાઈ ભડીયાદ્રા દ્વારા કુંભારવાડા ચીત્રામાની ડેરી પાસે સૌહ ને ભેગા કરી રોડ રસ્તા બંધ કરી રોડ બનાવો રોડ બનાવો ના સુત્રોચ્ચાર કર્યા હતા અને થોડી વાર માટે ટ્રાફિક જામના દ્શયો સર્જાયા હતા આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રોડ ખુલલો કર્યો હતો

(તસ્વીર તોફીક આરબ ભાવનગર)

8128883816

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY