લો બોલો,સૂરતના અગ્નિ તાંડવ નો લાભ લઇ કથિત લોભિયાઓએ ઉઠાવ્યો જાણો વિગત શુ છે.

0
130

ગત દિવસો પહેલા સુરતના તક્ષશીલા એપાર્ટમેન્ટની ની આગની ઘટનાને પગલે ચારે તરફ મચેલા હાહાકારનો લાભ લઇ કેટલાક લોભિયા વેપારીઓ એ ફાયર ફાઈટીંગ માટે વપરાતા ફાયર એક્ટિબુસર ના બોટલો માં તેજી આવતા પોતાનો ડોળો ઉઘાડી દિલ્હી મેક ડુપ્લીકેટ ફાયરના લાલબોટલોની ટ્રકની ટ્રકો ઉતારી 400 થી 500 ની બોટલના 1500 થી 2000 ઉપજાવી રોકડી કરી લીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જેને પરિણામે આવનાર દિવસોમાં કોઈ દુર્ઘટના સર્જાયતો આ કથિત નકલી બોટલો કેટલી કામ લાગશે તેતો સમયજ બતાવશે પણ હાલ આવી લાલ બોટલો નું ટેસ્ટિંગ પ્રામાણિકતા પૂર્વક સરકારી અધિકારીઓ તાત્કાલિક તપાસ કરશે તો આખા ગુજરાત માં ફેલાયેલ આ નકલી લાલરંગે રંગેલા ફાયર એક્ટીબ્યુસરો ની પોલ ખુલી જશે અને આવનારા દિવસો માં પ્રમાણિક વેપારીઓ ને નડ્તા આવા બેનંબરીયા તત્વો ખુલ્લા પડે તે સમાજ માટે જરૂરી છે.
ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY