મહુવા તાલુકાના સેંદરડા ગામે આવેલ કુલ ૭-૮૮-૦૭ મોટા આસરાણા ગામે ૧૦-૦૦-૦૦ હેકટર આરે ચોરસ મીટર જમીન ખેતીના હેતુસર કાયમી સાંથણી કરવાની થાય છે .
તેથી સંબંધીત ગામ અને તેની પાંચ માઈલ ની ત્રિજ્યા વસતા અગ્રતાક્રમ વાળા લોકો/ખેતમજુરો પાસેથી અરજીઓ માંગવામા આવે છે તા. ૨૯/૦૯/૨૦૧૮ સુધીમાં તેમની અરજી નિયત નમુનામા જરૂરી વિગતો ભરી સંબંધીત મામલતદાર કચેરી ખાતે રજુ કરવાની રહેશે આ બંન્ને ગામોએ તા. ૪/૧૦ તથા તા. ૦૬/૧૦ ના રોજ સવારે ૧૧/૦૦ કલાકે ગ્રામ પંચાયત ખાતે લેન્ડ કચેરી યોજવામા આવશે જેની સંબંધિતોએ નોંધ લેવી. વધુ વિગતો માહિતી માટે પ્રાંત કચેરી, મહુવા નો સંપર્ક કરવો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


