ભાવનગર તાલુકાના સનેસ અને ગણેશગઢ ગામે ખેડવાલાયક જમીન આખરીપત્રકે દાખલ કરી સાંથણી કરવામા આવશે તા. ૨૫/૦૯/૨૦૧૮ સુધીમાં અરજીઓ મંગાવાઈ ..

0
45

ભાવનગર તાલુકાનાં સનેસ ગામની સરકારી પડતર સર્વે નં. ૨૦૯ પૈકી ૧ ની જમીન હેક્ટર ૩૯-૭૫-૬૫ ચોરસ મીટર અને ગણેશગઢ ગામે સરકારી પડતર સર્વે નં. ૪ ની જમીન  હેક્ટર ૮૦-૯૩-૭૬ ચોરસ મીટર અને સર્વે નં. ૫ ની જમીન હેકટર ૧-૨૧-૪૧ ચોરસ મીટર ખેતી લાયક હોવાનાં અહેવાલે આખરીપત્રકે દાખલ કરેલ  સનેસ ગામની સરકારી પડતર સર્વે નં. ૨૦૯ પૈકી ૧ પૈકી ૧ ની જમીન હેકટર ૦૬-૪૭-૫૨ ચોરસ મીટર અને ગણેશગઢ ગામે સરકારી પડતર સર્વે નં. ૪ ની જમીન હેકટર ૦૬-૪૭-૫૨ ચોરસ મીટર અને સર્વે નં. ૫ ની જમીન હેકટર ૧-૨૧-૪૧ ચોરસ મીટર જમીનનાં બદલે સનેસ ગામની સરકારી પડતર સર્વે નં. ૨૦૯ પૈકી ૧ પૈકી ૧ ની જમીન હેકટર ૨૪-૨૮-૨૦ ચોરસ મીટર અને ગણેશગઢ ગામે સરકારી પડતર સર્વે નં. ૪ ની જમીન ૩૯-૨૫-૫૯ ચોરસ મીટર અને સર્વે નં. ૫ ની જમીન હેકટર ૧-૨૧-૪૧ ચોરસ મીટર ગણવા આખરીપત્રકે દાખલ કરવા આથી સુધારા હુકમ કરવામાં આવે છે.

વધુમાં સનેસ ગામની સરકારી પડતર સર્વે નં. ૨૦૯ પૈકી ૧ ની જમીન હેક્ટર ૦૬-૪૭-૫૨ ચોરસ મીટર અને ગણેશગઢ ગામે સરકારી પડતર સર્વે નં. ૪ ની જમીન  હેક્ટર ૦૬-૪૭-૫૨ ચોરસ મીટર અને સર્વે નં. ૫ ની જમીન હેકટર ૧-૨૧-૪૧ ચોરસ મીટર જમીનના બદલે સનેસ ગામની સરકારી પડતર સર્વે નં. ૨૦૯ પૈકી ૧ પૈકી ૧ ની જમીન હેકટર ૨૪-૨૮-૨૦ ચોરસ મીટર અને ગણેશગઢ ગામે સરકારી પડતર સર્વે નં. ૪ ની જમીન ૩૯-૨૫-૫૯ ચોરસ મીટર અને સર્વે નં. ૫ ની જમીન હેકટર ૧-૨૧-૪૧ ચોરસ મીટર ગણવા સુધારા જાહેરનામુ ગણવા આથી હુકમ કરવામાં આવે છે.

પાત્રતા ધરાવતા લોકોને સાંથણીથી વધુ જમીન ફાળવવાની થતી હોવાથી અરજીફોર્મ સ્વિકારવાની મુદત તા. ૨૫/૦૯/૨૦૧૮ સુધી લંબાવવામા આવે છે જેની લેન્ડ કમીટી તા. ૨૯/૦૯/૨૦૧૮ નાં રોજ સવારે ૧૧/૦૦ કલાકે ગ્રામ પંચાયત કચેરી સનેસ ગામે મળશે તેમ શ્રી જી. વી. મિયાણી નાયબ કલેકટર ભાવનગરે જણાવ્યુ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY