ભુજ કચ્છ: કાંતિભાઈ ઠક્કરની ટુ વ્હીલર એક્સેસ બ્લુ કલરની GJ 12 DN 7111 જુની રાવલવાડી ઘર પાસે થી બે છોકરાઓ ટુ વ્હીલર ઉપાડી ગયા છે. જો કોઈના ધ્યાનમા આવે તો મને મો.ન. 9099086516 જાણ કરવા વિનંતી છે. આજરોજ રાત્રીના આઠ વાગ્યાની આસપાસ ઉપાડી ગયા છે.ગાડીમાં આગળ વ્હાઇટ અક્ષરે પ્રેસ લખેલું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




