ભરૂચ ને.હા.નં-૪૮ ઉપરથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
258

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા નાઓની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દારૂ તેમજ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના મળેલ જે અનુંસંધાને એલ.સી.બી ના પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અ.હે.કો અજયભાઇ નંબર ૪૮ નબીપુર નજીક આવેલ હોટલ પરવાનાના સાથે તેના ચાલક ફીરોજ ઉર્ફે સલામ માલેકુમ કાન નં ૧/૨ સરફુભાઇ જમાદારના મકાનમાં આજવા રોડ વડોદરાને ઝડપી પાડી ટ્રકના કેબિનમાં પાછલા ભાગે બનાવેલ ચોર ખાનામાં સંતાડેલ વિદેશી દારૂ બિયર ની કુલ પેટી 330 જેની કિંમત રૂ.14,49,600/- સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.29,54,960/- કબ્જે કરી વધુ તપાસ માટે નબીપુર પો.સ્ટે.માં તપાસ માટે ગુનો દાખલ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY