જિલ્લા વહીવટી તંત્ર – ભાવનગર શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર, તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર,બોટાદ અને અમરેલી જિલ્લાનાં રોજગાર વાચ્છું ઉમેદવારો માટે ક્લસ્ટર મેગા જોબફેર નું આયોજન તા.૩૧.૧૦.૨૦૧૮ , બુધવારનાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર ખાતે રાખેલ છે.
આ ભરતી મેળામાં અંદાજિત ૪૫ જેટલા પ્રાઇવેટ નોકરીદાતાઓ ભાગ લેનાર છે. તો આ મેગા જોબફેરમા ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો આપેલ લિંક
https://goo.gl/x5Pb48
પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી આ મેગા જોબફેરમાં ભાગ લઈ શકશે.
વધુ વિગત માટે :
મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, એનેક્ષી બિલ્ડીંગ,
બહુમાળી ભવન, ભાવનગરનો સંપર્ક સાધવો…
સાભાર ફિરોઝ કુરેશી સુરત
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



