બોટાદ એલ.સી.બી.નો ખનીજ ચોરી કરતા તત્વો ઉપર સપાટો

0
46

ઢસાના ચોસલા લીંબાળા ગામની કાળુભાર નદીના પટમાંથી ખનીજ ચોરી કરતા ૧૧ ઇસમોને ઝડપી પાડ્યા

એક લોડર,ત્રણ ટ્રેક્ટર,બે મોટરસાઈકલ સહીત ૪૨,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ખનીજ ચોરીની પ્રવૃતીને નેસ્‍ત નાબુદ કરવાની સુચના આપેલ, જે અનુસંધાને બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ.એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી. ના હે.કો. રામદેવસિંહ, હે.કો. વનરાજભાઇ, પો.કો. જયપાલસિંહ તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. નાગજીભાઇ,પો.કો. ભગીરથભાઇ,પો.કો. હસુભાઇ સહીત સ્ટાફના માણસો ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે ચોસલા લીંબાળા ગામની સીમમાં આવેલ કાળુભાર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ગંભીરભાઇ મોતીભાઇ ચૌહાણ ઉ.૩૯ રહે.રાજપીપળા તા.ગઢડા જી.બોટાદ,ભગવાનભાઇ કુંડીબાર વાઘમારે ઉ.૪૨ રહે.ઢસા તા.ગઢડા જી.બોટાદ, બ્રિજરાજસિંહ પ્રવિણસિંહ ગોહીલ ઉ.૨૩ રહે.ગઢાળી તા.ગઢડા જી.બોટાદ,નવઘણભાઇ ઝાલાભાઇ જોગરાણા રહે.ઢાંકણીયા તા.જી.બોટાદ,પરશોતમભાઇ ભીમાભાઇ સતવારા ઉ.૩૧ રહે.ભાટીયા તા.કલ્યાણપુર જી.જામનગર,વલ્લભભાઇ સુરાભાઇ અંબાળીયા ઉ.૫૦ રહે.ગઢાળી તા.ગઢડા જી.બોટાદ,રાજુભાઇ ભીખાભાઇ બારડ ઉ.૨૭ રહે.સાંજણાવદર તા.ગઢડા જી.બોટાદ,મનિષભાઇ મધુભાઇ અધગામા રહે.અનીડા તા.ગઢડા જી.બોટાદ,જનકભાઇ કેશુભાઇ સિંધવ ઉ.૨૪ રહે.અનીડા તા.ગઢડા જી.બોટાદ,અરવિંદભાઇ બાબુભાઇ વણોદીયા ઉ.૩૫ રહે.માલપરા તા.ગઢડા જી.બોટાદ,રાકેશભાઇ બાબુભાઇ વણોદીયા ઉ.૩૦ રહે.માલપરા તા.ગઢડા જી.બોટાદ તથા સ્થળ ઉપરથી લોડર વાહન નંગ-૧ કી.રૂ.૧૦,૦૦,૦૦૦, ટ્રેકટર ટ્રેલર નંગ-૩ કી.રૂ.૧૫,૦૦,૦૦૦, મોટરસાઈકલ નંગ-૨ કી.રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૪૨,૨૦,૦૦૦ ના મુદામાલ સાથે અગીયાર ઇસમોને પકડી પાડવામાં આવ્યા તથા રણછોડભાઇ હાદાભાઇ સાનીયા રહે.સાંજણાવદર ભાગી ગયેલ ઉપરોકત તમામ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ કબ્જે કરી ઢસા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY