રાણપુર રેલ્વે સ્ટેશને ટ્રેનમાંથી યુવતી પડીજતા યુવતીનો આબાદ બચાવ સામાન્ય ઈજા

0
237

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે રેલ્વે સ્ટેશન ખાતે યુવતી ઉભી હતી અને આ યુવતીને સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં જવાનુ હતુ અને ભુલથી બોટાદ જતી ટ્રેનમાં ચડીજતા ચાલુ ટ્રેને આ યુવતી ટ્રેનમાંથી ઉતરવા જતા નિચે પડી ગઈ હતી આ અંગે જાણવા મળતી માહીતી મુજબ આ યુવતી રાણપુરના દેવળીયા ગામની હતી આ યુવતી ચાલુ ટ્રેન માંથી ઉતરવા જતા પડીજતા આબાદ બચાવ થયો હતો અને ઈજા થતા રાણપુર સરકારી દવાખાને લઈજઈ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવી છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY