બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા તાલુકા પંચાયત ખાતે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાણપુરના ટી.ડી.ઓ-એમ.આઈ.પરમાર,રોનકભાઈ પટેલ,એચ.કે.બાવળીયા,એસ.એમ.ડાભી,એમ.એલ.પઢારીયા,મણીલાલ કયરા,નિકુંજભાઈ રાણા સહીત તમામ કર્મચારીઓએ એકબીજા ને રંગી ધુળેટીની ઉજવણી કરી હતી
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






