રાણપુરમાં ઇદે મિલાદ ની ધામધુમથી ઉજવણી દેશ ના લોકો ની સલામતી અને અમાન માટે દુઆ કરાઈ

0
17

ઠેર ઠેર આઈસ્ક્રિમ, ચોકલેટ, કોન,સરબત,લચ્છી,ચા સહિત નિયાઝ નું વિતરણ કરાયુ

 

બોટાદ જીલ્લાના રાણપુરમાં બુધવારે ઇસ્લામ ના મહાન પયગંબર મહંમદ સાહેબ ના જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતુ આ ઝુલુસ રાણપુરના આંબલીયા ચોરા થી શરૂ થયુ હતુ અને મોટાપીરના ચોકમાં થઈને રાણપુર ની મુખ્યબજાર મા ઝુલુસ ફરીને આંબલીયા ચોરે પોહોચ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના મુખ્ય આગેવાનો સહિત રાણપુરની તમામ મસ્જિદોના ઇમામ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, ઝુલુસ માં ઠેર ઠેર નિયાઝ નું વિતરણ કરવામાં આવ્યું હતુ આજનો દિવસ મુસ્લિમ સમાજ નો ખુશી નો દિવસ છે આજના દિવસ સંદર્ભે દેશ ની એકતા અને દેશના ભાઈચારો,અમાન માટે ખાસ દુઆ કરી હતી અને ભારત ના લોકો ઉપર આવનાર તમામ આફત અને મુસીબત દુર થાય તેવી રાણપુર ના મુસ્લિમ લોકો એ દુઆ ફરમાવી હતી

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY