
આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ની સુચના મુજબ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મગફળી કાંડ ની મલાઈ કોણ ખાય ગયુ તે ધટના માટે સરકાર જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ દંડનીય પગલા ની માંગ સાથે પ્રતિક ધરણા અને ત્યારબાદ બોટાદ કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમા રમેશભાઈ.સી.મેર-પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ,હુસૈનભાઈ.એસ.શ્યામ-પ્રમુખ બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ,રાજેશભાઈ.એન.બારૈયા-પ્રમુખ બોટાદ તાલુકા કોંગ્રેસ સમિતિ,હરજીભાઈ વાનાણી, જોરૂભાઈ ધાધલ, વિઠ્ઠલભાઈ વાજા, અમૃતભાઇ પટેલ, વાલજીભાઈ જાદવ, જગદીશભાઈ સવાણી, ગીતાબેન પરમાર, હરજીભાઈ સાંકળીયા, પ્રતાપભાઈ ડોડીયા, રવિરાજભાઈ જેબલીયા, અજયભાઈ ઝાલા, રાજુભાઇ મેર, રાહુલભાઈ ડાભી, વલ્લભભાઈ બાવળીયા,ધનશ્યામભાઈ ઝુલાસણા, રમેશભાઈ વાઝા, ભોથાભાઈ ચેખલીયા, સિકંદરભાઈ જોખીયા, હમીરભાઈ સોલંકી, શેલૈષભાઈ ધરજીયા,પ્રતાપભાઈ ઠોળીયા bh સહીત મોટી સંખ્યા મા કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


