રાણપુરમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ 780 ઉમેદવારો માંથી 519 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી

0
41

સમગ્ર ગુજરાતમાં આજે લોક રક્ષક દળની પરીક્ષા લેવાઈ છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર ખાતે ધી.જન્મભુમિ હાઈસ્કુલ અને સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે લોકરક્ષકદળ ની પરીક્ષા યોજાઈ હતી

જેમા સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે કુલ 330 ઉમેદવારો માંથી 209 ઉમેદવારોએ પરીક્ષા આપી અને 121 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા જ્યારે જન્મભુમિ હાઈસ્કુલ ખાતે 450 ઉમેદવારો માંથી 310 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને 140 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા કુલ 780 ઉમેદવારો માંથી 519 ઉમેદવારોએ લેખીત પરીક્ષા આપી હતી આ પરીક્ષા અંતર્ગત કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે રાણપુર પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપુર્ણ વાતાવરણ વચ્ચે લોકરક્ષક દળની લેખીત પરીક્ષા યોજાઈ હતી.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY