રાણપુરમાં સ્વ.શ્રી અમૃતલાલ શેઠની યાદમાં સ્ટેચ્યુ અને પ્રવેશદ્વાર બનશે

0
9

બોટાદ જીલ્લાના રાણપુરમાં આઝાદી.સંગ્રામ ના લડવૈયા સ્વ.શ્રી અમૃતલાલ શેઠ ની યાદમાં તેમના પરિવારના દાનવીર જતીનભાઈ શેઠ દ્વારા રાણપુરમાં રાણપુર-લીબડી ત્રણ રસ્તા પાસે સ્વ.શ્રી અમૃતલાલ શેઠ નુ સ્ટેચ્યુ તેમજ ભવ્ય પ્રવેશદ્વાર(ગેટ)રાણપુર ના પનોતા પુત્ર અને દાનવીર જતીનભાઈ શેઠના સ્વખર્ચે બનાવવાના હોય રાણપુર ના સરપંચ હાજી અબ્બાસભાઈ ખલાણી દ્વારા અમૃતલાલ શેઠ ની પ્રતિમાં મુકવાનો પ્રસ્તાવ પત્ર જતીનભાઈ શેઠ ને આપવામાં આવ્યો હતો આ સમયે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,રાણપુર ના અગ્રણી વિજયભાઈ શેઠ,યુનુસભાઈ ખલાણી સહીત રાણપુરના વેપારીઓ પ્રસ્તાવ પત્ર આપતી વખતે ખાસ હાજર રહ્યા હતા 25 હજારની વસ્તી ધરાવતા રાણપુર શહેરમાં લીંબડી ત્રણ રસ્તે ભવ્ય પ્રવેશદ્વાર અને સ્ટેચ્યુ રાણપુર ની શોભામાં વધારો કરશે.જ્યારે આ પ્રવેશદ્વાર અને સ્ટેચ્યુ ને લઈને રાણપુર શહેરમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY