નવી દિલ્હીઃ
દેશનું લીડિંગ સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) મંગળવારે 17 કંપનીઓને ડીલિસ્ટ કરશે. ઘણાં લાંબા સમયથી આ લિસ્ટેડ કંપનીઓમાં લેવડ-દેવડ નહોતી. ગત મહિને બીએસઇએ તેના પ્લેટફોર્મ પર 222 કંપનીઓને ડીલિસ્ટ કરી હતી. તેમાં એવી કંપનીઓ સામેલ હતી, જેના સ્ટોકમાં છેલ્લા 6 મહિનાથી ટ્રેડિંગ નહિ થતા અકિલા પગલું લેશે . મંગળવારે જે કંપનીઓનું ડિલિસ્ટિંગ કરવામાં આવશે તેમાં એસોસિયેટેડ મર્મો અને ગ્રેનાઇટ્સ, બરોડા ઇલેક્ટ્રિક મીટર્સ, બિહાર એર પ્રોડક્ટ્સ, કેનેડીયન ગ્લાસ, ગ્રાફિક ચાર્ટસ, આઇએજી કંપની, કિવ અકીલા ફાઇનાન્સ, મહાવીર ઇમ્પેક્સ, નીલકંઠ મોટેલ્સ એન્ડ હોટેલ્સ, પૃથ્વી ઇન્ફોર્મેશન સોલ્યુશન્સ, રીયલ ટાઇમ ફિનલીઝ અને સિબર મીડિયા એન્ડ એન્ટરટેન્મેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુંદર ઇન્ડસ્ટ્રીઝ, વેલ્યૂમાર્ટ રિટેલ સોલ્યુશન્સ, ગ્રેહામ ફર્થ સ્ટીલ પ્રોડક્ટ્સ ઇન્ડિયા, સ્પોર્ટેક સિરામિક્સ ઇન્ડિયા અને યુલે ફાઇનાન્સિંગ એન્ડ લિઝિંગ કંપની પર ડિલિસ્ટિંગની તલવાર લટકી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




