છાપરા પ્રા.શાળા વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા

0
17

નવસારી, તા.૧૩
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં કલા મહોત્સવ અંતર્ગત ચિત્ર, નિબંધ, કાવ્યલેખન અને વકતૃત્વ જેવી સ્પર્ધાઅોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી ખાતે જિલ્લાકક્ષાના કલા મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં યોજાયેલ વકતૃત્વ સ્પધામાં છાપરા પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થીની નીતુ ગુપ્તાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જે બદલ શાળાના આચાર્ય શ્રી રાજેશ ઝાલરીયા, શાળા પરિવાર, એસએમસી તથા ગ્રામ અગ્રણીઅોએ અભિનંદન પાઠવ્યા હતાં.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY