મુખ્યમંત્રીએ સૌરભ પટેલ,જાડેજા સાથે હાર્દિક,ભારત બંધ મુદ્દે ગુપ્ત બેઠક યોજી

0
7

અમદાવાદ,તા.૧૦
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મામલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસે આપેલા બંધને પગલે રાજ્યમાં લાઠીચાર્જથી લઈ પથ્થરમારો થવાની હિંસક ઘટનાઓ બની છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી સૌરભ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ
બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અને ભારત બંધ મામલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY