કોમેડિયન ભારતી અને તેના પતિ હર્ષને થયો ડેંગ્યૂ, બંને સારવાર હેઠળ

0
11

મુંબઈ,તા.૨૪
કોમેડી કિવન ભારતી સિંઘ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા થોડા દિવસ પહેલાં ‘બિગ બોસ’નાં ઘરમાં એન્ટ્રી કરશે તેવી વાતોથી ચર્ચામાં હતાં.
હાલમાં નવી વાત એ છે કે ભારતી અને હર્ષ બંને બીમાર છે. ખબર પ્રમાણે ભારતી અને તેના પતિ હર્ષને ડેન્ગ્યૂ થયો છે. અને બંને કોકિલા બેન હોસ્પિટલમાં એડમિટ છે. એક એન્ટરટેનમે્‌ટ પોર્ટલની માનીયે તો, ડોક્ટરસે બંનેને હોસ્પિટલાઇઝ થવાની સલાહ આપી હતી. જે બાદ રવિવારે (૨૩ સપ્ટેમ્બર)નાં રોજ તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ થયા.
છપાયેલી ખબર મુજબ, ભારતી અને હર્ષ અંડર ઓબર્ઝર્વેશન છે. ડોક્ટર્સનું કહેવું છે કે હાલમાં બંનેની હાલત સુધારા પર છે પણ તેમણે થોડો સમય હોસ્પિટલમાં વિતાવવો પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY