ધાંગધ્રા ના રખઇ ગામે વાનર ને શોટ લાગતા થયુ મોત

0
22

ધ્રાંગધ્રા ના રખઇ ગામે વાનરનુ શોટ લાગતા મૃત્યુ થતા ગામ લોકો દ્વારા ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરાઇ હતી. રેન્જ ફોરેસ્ટ અધિકારી એલ.કે.કાવર, ખુમાનસિંહ ઝાલા, દેગામાભાઈ મહેશભાઈ રબારી અને ધુડખર અભ્યારણ્યના સ્ટાફ રખઇ ગામે જઈ મૃતક વાનર નો કબ્જો લઈ પશુ દવાખાના પોસમોર્ટમ કરાવાયુ હતું. ત્યારબાદ વાનર ના સ્મશાન માં વિધીવત રીતે અંતીમ સંસ્કાર કરવામા આવ્યા હતા. આ કાર્યમાં ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામા જોડાયા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY