પ્રદેશ કિસાન મોરચાની કારોબારી તા. ૦૨ જુલાઈ, ૨૦૧૮ને બપોરે ૦૨.૩૦ કલાકે પ્રદેશ કાર્યાલય, કોબા, ગાંધીનગર ખાતે યોજાશે

0
63

ભાજપા મીડીયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાની પ્રદેશ કારોબારી મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી બાબુભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં ‘‘શ્રી કમલમ્‌’’ કોબા ખાતે આગામી તા. ૦૨ જુલાઈ, ૨૦૧૮ને બપોરે ૦૨.૩૦ કલાકે યોજાશે.

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા, મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના નવનિયુકત પ્રભારીશ્રી પાશા પટેલ અને મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ તથા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY