ધ્રાંગધ્રા ના સંત શ્રી દેશળ ભગત ની જગ્યાએ ગૌશાળા નું નવનિર્માણ નું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું

0
138

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ના સંત શ્રી દેશળ ભગત નુ અતિ પૌરાણિક જગ્યા આવેલી છે આ જગ્યા વર્ષો જુની અને પવિત્ર જગ્યા માં ગૌશાળા,અન્નક્ષેત્ર,વિનામુલ્યે છાશ વિતરણ પણ કરવામાં આવે છે ધ્રાંગધ્રા માં આવેલ આ પવિત્ર જગ્યા માં ગુજરાત ના અનેક જિલ્લાઓ માંથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે આજરોજ સંત શ્રી દેશળ ભગત ની જગ્યાએ ગૌશાળા નું નવનિર્માણ નું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આજે ગૌશાળા નવી બનાવાનુ શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું નવી બનાવવામાં આવતી ગૌશાળાનું તમામ ખર્ચ ભામાશા એટલે કચ્છના અને હાલ વલસાડ સ્થિર એવા શ્રી ખીમજીભાઇ હરિભાઈ ચાવડા એ આ જગ્યામાં બનાવવામાં આવતી નવી ગૌશાળા નું તમામ ખર્ચ આપવાનું નક્કી કર્યું હતું અને તેમજ આ જગ્યા ની આ ગૌશાળા નુ નવનિર્માણ નો તમામ ખર્ચ ખીમજીભાઇ હરિભાઇ ચાવડા એક જ કરશે જેથી ખીમજીભાઇ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પવિત્ર જગ્યામાં જે નવી ગૌશાળા બનાવવાનું કાર્ય ચાલુ છે તેનો તમામ ખર્ચ હું મારા હાથે કરીશ અને આ કાર્યમાં કોઈની પાસે પણ પૈસા કે દાન લેવામાં આવશે નહીં સંત શ્રી દેશળ ભગત ની નવી ગૌશાળા બનાવવાનું તમામ ખર્ચ હું કરીશ તેમ જણાવ્યું હતું.

 


આ શુભ પ્રસંગે પવિત્ર જગ્યા એ ગુજરાત ના અનેક જિલ્લાઓ માંથી મહાનુભાવો પધારેલ જેમાં સમાજના આગેવાન ખીમજીભાઇ હરિભાઇ ચાવડા વલસાડ,પ્રાણભાઈ ગોહિલ મુંબઈ,ઇશ્વરભાઇ ચાવડા રાપર,વિજયભાઇ ચોહાણ રાજકોટ,અશોકભાઈ કેશોર રાજકોટ,અશોકભાઈ ખેર રાજકોટ,બાલસિંહ રાઠોડ સુરેન્દ્રનગર,ધર્મેન્દ્રસિહ મોરી સુરેન્દ્રનગર,મુળુભા પરમાર જુનાગઢ,મનસુખભાઈ ડાભી જેતલસર,ડો સોનાજી,ભરતભાઈ રાઠોડ મોરબી,ગોપાલભાઈ ચૌહાણ ભચાઉ,હરિભાઈ પ્રાણભાઈ રાઠોડ ભચાઉ,બબાભાઈ કેશાભાઈ રાઠોડ ભચાઉ,રમેશભાઈ ખેતાભાઇ પરમાર ભચાઉ,રાજુભાઈ શામજીભાઈ પરમાર ભચાઉ,રવજીભાઈ પાંચાભાઈ રાઠોડ ભચાઉ,ઘુડાભાઇ જીવાભાઇ રાઠોડ સાંતલપુર,અતુલભાઇ મનસુખભાઈ ચૌહાણ રાજકોટ,મનોજભાઈ કિશોરભાઈ ચુડાસમા રાજકોટ,મંગલજી ગોવાજી ડોડીયા રાપર,ખેંગારજી માવજીભાઈ ડોડીયા રાપર,વાલજીભાઈ ભુરાભાઈ ખેર રાપર,ભવાનભાઇ ભીખાભાઈ સોઢા રાપર,જીવાભાઇ આંબાભાઈ પરમાર રાપર,કનુભાઈ હીરાભાઈ ચૌહાણ બંધણી,ભાવેશભાઈ કનુભાઈ ખંઢેરિયા તંત્રી રજપુતબંધુ,કિશોરભાઈ રાઠોડ રાજકોટ,કુમારભાઈ રાજકોટ,નરસિંહભગત પ્રવીણભાઈ પરમાર રાજકોટ,ઉપરના તમામ મહાનુભાવો આ શુભ પ્રસંગે ધ્રાંગધ્રા મુકામે હાજર રહ્યા હતા

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY