પરિક્ષાનો સમય ત્રણ કલાકથી ઘટાડી ૨.૩૦ કલાક કરાયો

0
163

ગાંધીનગર,તા.૨૧
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે પરીક્ષા પેપરનુ નવુ માળખું જાહેર કરવામાં આવ્યુ છે.
મળતી માહિતી અનુસાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિક્ષાના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ પરિક્ષાનો સમય ૩ કલાકથી ઘટાડીને ૨.૩૦ કલાક કર્યો છે. સાથે જ પેપરમાં પુછવામાં આવતા ૫ સવાલોને ઘટાડીને ૪ સવાલ કરવામાં આવ્યા છે.
જાણકારી મળ્યા અનુસાર નવા માળખા મુજબ ૪ વિભાગમા છ અને મ્ ભાગ રાખવામાં આવ્યા છે. મ્ ભાગના સવાલોમાં ૪ ગુણના સ્ઝ્રઊના સવાલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY