લોક્સભા ચુંટણી 2019 બ્રેકિંગ….

0
36

લોક્સભા 2019 ચુંટણીઓ ની તારીખ જાહેર થતાંજ આચારસંહિતા લાગુ

કુલ 7 તબક્કા મા યોજાશે લોક્સભા ની ચુંટણીઓ

11 એપ્રિલ થી 19 મે સુધી ચાલશે ચુંટણીઓ

25 માર્ચ ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ

23 મી મે 2019 ના રોજ પરિણામ

ગુજરાત મા એકજ તબક્કા મા યોજાશે ચુંટણી

ચુંટણી ના ત્રીજા તબક્કા મા 23 એપ્રિલે ગુજરાત મા મતદાન

ગુજરાતે પરિણામ માટે 1 મહિનો રાહ જોવી પડશે…

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY