મોરબી એસઓજી ટીમ હળવદ પંથકમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે એક શખ્શને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી બાઈક,છરી સહિતનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી ટીમના પી.આઈ. એસ.એન. સાટીની ટીમ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હોય જે દરમિયાન હળવદના શિવપુર સ્મશાન પાસે આરોપી અજય ઉર્ફે અજલો રૂડાભાઈ જેત્પરા કોળી (ઊવ ૧૯) રહે. માથક પ્લોટ વિસ્તાર હળવદ વાળાને ઝડપી લઈને ૧૧ નંગ વિદેશી દારૂની બોટલ કીમત ૩૩૦૦ તેમજ છરી, મોબાઈલ અને બાઈક સહીત કુલ ૫૮,૪૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર. રાહુલ નગવાડિયા
જંગ એ ગુજરાત
મોરબી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



